પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહા શિવરાત્રીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“સૌ દેશવાસીઓને ભગવાન ભોળાનાથને સમર્પિત પાવન-પર્વ મહાશિવરાત્રીની અસીમ શુભેચ્છાઓ. આ દિવ્ય અવસર તમારા સૌ માટે સુખ-સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે, સાથે જ વિકસિત ભારતના સંકલ્પને સુદ્રઢ કરે, એ જ પ્રાર્થના છે. હર હર મહાદેવ!”
सभी देशवासियों को भगवान भोलेनाथ को समर्पित पावन-पर्व महाशिवरात्रि की असीम शुभकामनाएं। यह दिव्य अवसर आप सभी के लिए सुख-समृद्धि और उत्तम स्वास्थ्य लेकर आए, साथ ही विकसित भारत के संकल्प को सुदृढ़ करे, यही कामना है। हर-हर महादेव! pic.twitter.com/4gYM5r4JnR
— Narendra Modi (@narendramodi) February 26, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com