પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંત ગુરુ રવિદાસને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ સંત ગુરુ રવિદાસ વિશેના તેમના વિચારોનો એક વિડિયો પણ શેર કર્યો.
પ્રધાનમંત્રીએ એક X પોસ્ટમાં કહ્યું;
“પૂજ્ય સંત ગુરુ રવિદાસજીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક નમન અને વંદન. સમાજમાંથી ભેદભાવ નાબૂદ કરવા માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું. સેવા, સંવાદિતા અને ભાઈચારાની ભાવનાથી ભરેલા તેમના સંદેશાઓ હંમેશા સમાજના નબળા અને વંચિત વર્ગના કલ્યાણ માટે સદૈવ માર્ગદર્શક બની રહેશે.”
पूज्य संत गुरु रविदास जी को उनकी जन्म-जयंती पर सादर नमन और वंदन। समाज से भेदभाव के उन्मूलन के लिए उन्होंने अपना जीवन समर्पित कर दिया। सेवा, सौहार्द और भाईचारे की भावना से भरे उनके संदेश समाज के कमजोर और वंचित वर्गों के कल्याण के लिए सदैव पथ-प्रदर्शक बने रहेंगे। pic.twitter.com/iP1nGEb2oo
— Narendra Modi (@narendramodi) February 12, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com