Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ થાઈપૂસમ પર સૌને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઈપૂસમના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.

શ્રી મોદીએ કહ્યું, “ભગવાન મુરુગનની દિવ્ય કૃપા આપણને શક્તિ, સમૃદ્ધિ અને બુદ્ધિ પ્રદાન કરે. આ પવિત્ર પ્રસંગે હું તમામ લોકો માટે ખુશી, સારું સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરું છું.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“દરેકને આનંદમય અને મંગલમય  થાઈપૂસમની શુભેચ્છાઓ!

ભગવાન મુરુગનની દિવ્ય કૃપા આપણને શક્તિ, સમૃદ્ધિ અને બુદ્ધિ પ્રદાન કરે. આ પવિત્ર પ્રસંગે, હું તમામ લોકો માટે ખુશી, સારું સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરું છું.

આ દિવસ આપણા જીવનમાં શાંતિ અને સકારાત્મકતા પણ લાવે!

વેત્રિવેલ મુરુગનુકુ અરોગરા!”

 

AP/IJ/GP/JT