Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પરીક્ષા પે ચર્ચા 12 ફેબ્રુઆરીના રોજ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર વિશેષ એપિસોડ રજૂ કરશે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘પરીક્ષા યોદ્ધાઓ’ જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “તેથી, આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં આ વિષયને ખાસ સમર્પિત એક એપિસોડ છે જે આવતીકાલે, 12 ફેબ્રુઆરીએ પ્રસારિત થશે.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“#ExamWarriors જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો સમાવેશ થાય છે. તેથી, આ વર્ષના “પરીક્ષા પે ચર્ચા” માં આ વિષયને ખાસ સમર્પિત એક એપિસોડ છે જે આવતીકાલે, 12 ફેબ્રુઆરીએ પ્રસારિત થશે. અને આપણી સાથે @deepikapadukone હશે.  જે આ વિષય પ્રત્યે ખૂબ જ ભાવુક છે, તેઓ આ વિશે વાત કરશે.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com