પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, રાષ્ટ્રીય કન્યા દિવસ પર, કન્યાઓને સશક્ત બનાવવા અને તેમના માટે વિશાળ શ્રેણીની તકો સુનિશ્ચિત કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
X ના રોજ એક થ્રેડ પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
“આજે, રાષ્ટ્રીય કન્યા દિવસ પર, અમે કન્યાઓને સશક્ત બનાવવા અને તેમના માટે વિશાળ શ્રેણીની તકો સુનિશ્ચિત કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. ભારતને તમામ ક્ષેત્રોમાં કન્યાઓની સિદ્ધિઓ પર ગર્વ છે. તેમના પરાક્રમો આપણને બધાને પ્રેરણા આપે છે.”
“અમારી સરકારે શિક્ષણ, ટેકનોલોજી, કૌશલ્ય, આરોગ્યસંભાળ વગેરે જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેણે કન્યાઓને સશક્ત બનાવવામાં ફાળો આપ્યો છે. કન્યાઓ સાથે કોઈ ભેદભાવ ન થાય તેની ખાતરી કરવા માટે અમે સમાન રીતે કટિબદ્ધ છીએ.”
Today, on National Girl Child Day, we reiterate our commitment to keep empowering the girl child and ensure a wide range of opportunities for her. India is proud of the accomplishments of the girl child across all fields. Their feats continue to inspire us all.
— Narendra Modi (@narendramodi) January 24, 2025

AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Today, on National Girl Child Day, we reiterate our commitment to keep empowering the girl child and ensure a wide range of opportunities for her. India is proud of the accomplishments of the girl child across all fields. Their feats continue to inspire us all.
— Narendra Modi (@narendramodi) January 24, 2025
Our Government has focused on sectors like education, technology, skills, healthcare etc which have contributed to empowering the girl child. We are equally resolute in ensuring no discrimination happens against the girl child.