Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

“5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભકામનાઓ! મને ખાતરી છે કે આ ટુર્નામેન્ટ આવનારી પ્રતિભાને પ્રોત્સાહિત કરશે. રમતો ખેલદિલીની ભાવનાનો ઉત્સવ પણ બને.

AP/IJ/GP/JD