પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના જલગાંવમાં રેલવે ટ્રેક પર થયેલા દુ:ખદ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયના X હેન્ડલ પર પોસ્ટમાં કહેવામાં આવ્યું છે:
“મહારાષ્ટ્રના જલગાંવમાં રેલવે ટ્રેક પર થયેલા દુ:ખદ અકસ્માતથી દુઃખી છું. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું અને તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્તોને શક્ય તેટલી સહાય પૂરી પાડી રહ્યા છે: પ્રધાનમંત્રી @narendramodi”
Anguished by the tragic accident on the railway tracks in Jalgaon, Maharashtra. I extend my heartfelt condolences to the bereaved families and pray for the speedy recovery of all the injured. Authorities are providing all possible assistance to those affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 22, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com