Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાને મળી રહેલું મજબૂત સમર્થન ઉત્સાહવર્ધક છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કહ્યું કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે મળી રહેલું મજબૂત સમર્થન ઉત્સાહજનક છે.

નમો એપ પર બિઝનેસ સ્ટાન્ડર્ડના એક સમાચાર લેખને ટાંકીને, તેમણે X પર પોસ્ટ કર્યું:

“પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે મજબૂત સમર્થન જોવું ઉત્સાહજનક છે. આ આપણા યુવાનોને સશક્ત બનાવવા અને ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.

https://www.business-standard.com/industry/news/companies-to-absorb-10-interns-under-pm-internship-scheme-teamlease-study-125011601139_1.html

નમો એપના માધ્યમથી”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com