પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત AI અપનાવવામાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે તે અંગે ગર્વ વ્યક્ત કર્યો.
નમો એપ પર હિન્દુ બિઝનેસલાઈનના એક સમાચાર લેખને ટાંકીને, તેમણે X પર પોસ્ટ કર્યું:
“ભારત AI અપનાવવામાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે તે જોઈને ગર્વ થાય છે. આ ભારતની નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતા અને પરિવર્તનશીલ વિકાસ માટે AIનો લાભ ઉઠાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
નમો એપના માધ્યમથી”
Proud to see India emerge as a global leader in adopting AI. This highlights India’s commitment to innovation and leveraging AI for transformational growth.https://t.co/XYFYUOOsNm
via NaMo App pic.twitter.com/SNBVP7JjvU
— Narendra Modi (@narendramodi) January 17, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com