Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાતના વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ 2500 વર્ષથી વધુ જૂનો છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ટિપ્પણી કરી હતી કે ગુજરાતમાં વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ 2500 વર્ષથી વધુ જૂનો છે અને તેના સંરક્ષણ અને જાળવણી માટે અનોખા પ્રયાસો કરવામાં આવ્યા છે.

X પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું:

ગુજરાતના વડનગરનો 2500 વર્ષથી વધુ જૂનો ભવ્ય ઇતિહાસ છે. તેને જાળવવા અને સુરક્ષિત રાખવા માટે અહીં અનોખા પ્રયાસો કરવામાં આવ્યા છે.

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com