પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાતાલના અવસર પર જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સીબીસીઆઈ ખાતે આયોજિત ક્રિસમસ કાર્યક્રમની ઝલક પણ શેર કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આપ સૌને ક્રિસમસની હાર્દિક શુભેચ્છા.
ભગવાન ઇસુ ખ્રિસ્તના ઉપદેશો દરેકને શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ બતાવે.
સીબીસીઆઈ ખાતે આયોજિત નાતાલના કાર્યક્રમની મુખ્ય વાતો અહીં આપવામાં આવી છે…”
Wishing you all a Merry Christmas.
May the teachings of Lord Jesus Christ show everyone the path of peace and prosperity.
Here are highlights from the Christmas programme at CBCI… pic.twitter.com/5HGmMTKurC
— Narendra Modi (@narendramodi) December 25, 2024
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com