પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ પર થયેલા હુમલામાં શહીદ થયેલા લોકોને આજે શ્રદ્ધાંજલિ આપી હતી.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“2001માં સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ. તેમનું બલિદાન આપણા દેશને હંમેશા પ્રેરણા આપતું રહેશે. આપણે તેમની હિંમત અને સમર્પણ માટે સદાકાળ આભારી રહીએ છીએ.”
Paid homage to those martyred in the 2001 Parliament attack. Their sacrifice will forever inspire our nation. We remain eternally grateful for their courage and dedication. pic.twitter.com/h1fxvpGQy4
— Narendra Modi (@narendramodi) December 13, 2024
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com