Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમારી સરકાર દેશભરના દિવ્યાંગ ભાઈઓ અને બહેનોના સન્માન અને આત્મગૌરવ માટે પ્રતિબદ્ધ છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રીએ તેમના દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસના પ્રસંગે લખેલી એક પોસ્ટ શેર કરી છે.

દિવ્યાંગ લોકોના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે પોતે લખેલી એક પોસ્ટ શેર કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરના આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનોના સન્માન અને આત્મગૌરવ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી.

એક્સ પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

देशभर के अपने दिव्यांग भाई-बहनों के सम्मान और स्वाभिमान के लिए हमारी सरकार संकल्पबद्ध है। बीते 10 वर्षों में हमने उनके लिए जो नीतियां बनाईं और निर्णय लिए, वो इसके प्रत्यक्ष प्रमाण हैं। आज अंतरराष्ट्रीय दिव्यांग दिवस पर उन्हें समर्पित मेरे कुछ शब्द…”

AP/IJ/GP/JD