પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રતન ટાટાના અસાધારણ જીવન અને કાર્ય પરના લેખમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
“શ્રી રતન ટાટા જીને વિદાય આપ્યાને એક મહિનો થઈ ગયો છે. ભારતીય ઉદ્યોગમાં તેમનું યોગદાન હંમેશા પ્રેરણા આપતું રહેશે. અહીં એક લેખ લખ્યો છે જે તેમના અસાધારણ જીવન અને કાર્યને શ્રદ્ધાંજલિ આપે છે.”
“રતન ટાટાજીને અંતિમ વિદાય આપ્યાને લગભગ એક મહિનો વીતી ગયો છે. ભારતીય ઉદ્યોગમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે અને આ તમામ દેશવાસીઓને પ્રેરિત કરતા રહેશે. તેમના અસાધારણ જીવન અને અતુલનીય યોગદાનને સમર્પિત છે મારો આ લેખ…”
Its been a month since we bid farewell to Shri Ratan Tata Ji. His contribution to Indian industry will forever continue to inspire. Here’s an OpEd I wrote which pays tribute to his extraordinary life and work. https://t.co/lt7RwVZEqe
— Narendra Modi (@narendramodi) November 9, 2024
रतन टाटा जी को अंतिम विदाई दिए हुए करीब एक महीना बीत चुका है। भारतीय उद्योग जगत में उनके योगदान को सदैव याद किया जाएगा और यह सभी देशवासियों को प्रेरित करता रहेगा। उनके असाधारण जीवन और अतुलनीय योगदान को समर्पित मेरा यह आलेख…https://t.co/WKehnVoBgW

AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com