Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મુંબઈ મેટ્રો પ્રવાસની યાદગાર ક્ષણો શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તેમની મુંબઈ મેટ્રો યાત્રાની યાદગાર પળો શેર કરી.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“મુંબઈ મેટ્રોની યાદગાર ક્ષણો. ગઈકાલની મેટ્રોની મુસાફરીની હાઈલાઈટ્સ આ રહી.”

AP/GP/JD