Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એથ્લેટ પ્રવીણ કુમારને ઉંચી કૂદમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એથ્લેટ પ્રવીણ કુમારને ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની હાઈ જમ્પ T64માં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી મોદીએ તેમના નિશ્ચય અને મક્કમતાની પણ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“પ્રવીણ કુમારને નવી ઊંચાઈઓ સર કરવા અને #Paralympics2024માં મેન્સ હાઈ જમ્પ T64માં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન!

તેમના નિશ્ચય અને દૃઢતાએ આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.

ભારતને તેમના પર ગર્વ છે!

#Cheer4Bharat”

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com