પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સમાં ચાલી રહેલા પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોની ડિસ્કસ થ્રો F56 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ રમતવીર યોગેશ કથુનિયાને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ કથુનિયાના નિશ્ચય, પરિશ્રમ અને સ્થિતિસ્થાપકતાને બિરદાવી હતી
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“#Paralympics2024માં પુરુષોની ડિસ્કસ થ્રો F56માં સિલ્વર મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવવા બદલ @YogeshKathuniyaને અભિનંદન! તેમની નિશ્ચય, સખત મહેનત અને સ્થિતિસ્થાપકતાની અવિશ્વસનીય સફર છે. તેમના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ.” #Cheer4Bharat
Congrats to @YogeshKathuniya for making India proud by winning the Silver medal in the Men’s Discus Throw F56 at the #Paralympics2024! His is an incredible journey of determination, hard work and resilience. Best wishes for his upcoming endeavours. #Cheer4Bharat
— Narendra Modi (@narendramodi) September 2, 2024
AP/GP/JD
Congrats to @YogeshKathuniya for making India proud by winning the Silver medal in the Men's Discus Throw F56 at the #Paralympics2024! His is an incredible journey of determination, hard work and resilience. Best wishes for his upcoming endeavours. #Cheer4Bharat
— Narendra Modi (@narendramodi) September 2, 2024