Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝ સાથે વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી એન્થોની અલ્બેનીઝ સાથે વાત કરી હતી. બંને નેતાઓએ ક્વાડ સહિત બહુપક્ષીય મંચો પર દ્વિપક્ષીય સંબંધો અને સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મારા મિત્ર એન્થોની અલ્બેનીઝ સાથે વાત કરીને આનંદ થયો. અમે ક્વાડ સહિત બહુપક્ષીય મંચ પર અમારા દ્વિપક્ષીય સંબંધો અને સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com