Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બાળકો પરના શહીદોના પ્રદર્શનની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ બાળકો પરના શહીદોના પ્રદર્શનની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કિવમાં યુક્રેનના નેશનલ મ્યુઝિયમ ઑફ હિસ્ટ્રી ખાતે બાળકો પરના મલ્ટીમીડિયા શહીદ પ્રદર્શનની મુલાકાત લીધી. તેમની સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોડીમીર ઝેલેન્સકી પણ ઉપસ્થિત હતા.

સંઘર્ષમાં પોતાનો જીવ ગુમાવનાર બાળકોની યાદમાં રચવામાં આવેલ મર્મપૂર્ણ પ્રદર્શનથી પ્રધાનમંત્રીને ઊંડો સ્પર્શ થયો હતો. તેમણે યુવાન જીવનના દુ:ખદ નુકશાન પર દુઃખ વ્યક્ત કર્યું અને સન્માનના ચિહ્ન તરીકે તેમની યાદમાં એક રમકડું મૂક્યું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કિવમાં યુક્રેનના નેશનલ મ્યુઝિયમ ઑફ હિસ્ટ્રી ખાતે બાળકો પરના મલ્ટીમીડિયા શહીદ શાસ્ત્રી પ્રદર્શનની મુલાકાત લીધી. તેમની સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોડીમીર ઝેલેન્સકી પણ ઉપસ્થિત હતા.

AP/GP/JD