પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી અને સંબોધન કર્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“@NITIAayogની 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકને સંબોધિત કરી. વિકસિત ભારત બનાવવા માટે કેન્દ્ર અને રાજ્યો દ્વારા સામૂહિક પ્રયાસોના મહત્વ પર પ્રકાશ પાડ્યો. રોકાણને વેગ આપવાની જરૂરિયાત, નિકાસ વધારવા, યુવાનો માટે વધુ કૌશલ્ય વિકાસની તકો સુનિશ્ચિત કરવા, જલ શક્તિ અને વધુનો ઉપયોગ સહિતના વિવિધ વિષયો પર ભાર મૂક્યો.
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2037997
“@NITIAayogની 9મી ગવર્નિંગ કાઉન્સિલ મીટીંગમાં હાજરી આપી. મુખ્યમંત્રીઓના મંતવ્યો સાંભળ્યા.”
Attended the 9th Governing Council Meeting of @NITIAayog. Heard the insightful views of Chief Ministers. pic.twitter.com/UIHv3N1B3c
— Narendra Modi (@narendramodi) July 27, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Attended the 9th Governing Council Meeting of @NITIAayog. Heard the insightful views of Chief Ministers. pic.twitter.com/UIHv3N1B3c
— Narendra Modi (@narendramodi) July 27, 2024