પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ન્યાયશાસ્ત્રી શ્રી ફલી નરીમનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“શ્રી ફલી નરીમનજી સૌથી ઉત્કૃષ્ટ કાનૂની દિમાગ અને બૌદ્ધિકોમાંના એક હતા. તેમણે સામાન્ય નાગરિકોને ન્યાય સુલભ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના નિધનથી મને દુઃખ થયું છે. મારા વિચારો તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. તેમની આત્માને શાંતિ મળે. “
Shri Fali Nariman Ji was among the most outstanding legal minds and intellectuals. He devoted his life to making justice accessible to common citizens. I am pained by his passing away. My thoughts are with his family and admirers. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) February 21, 2024
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com