પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાયરો-માલાબાર ચર્ચના મુખ્ય આર્કબિશપ રાફેલ થટીલ સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“સાયરો-માલાબાર ચર્ચના મુખ્ય આર્કબિશપ આર્કબિશપ રાફેલ થટ્ટિલ સાથે ખૂબ જ સારી મુલાકાત થઈ.”
Had a very good meeting with Archbishop Raphael Thattil, Major Archbishop of the Syro-Malabar Church. pic.twitter.com/PUqn8NQzRN
— Narendra Modi (@narendramodi) February 9, 2024
AP/GP/JD
Had a very good meeting with Archbishop Raphael Thattil, Major Archbishop of the Syro-Malabar Church. pic.twitter.com/PUqn8NQzRN
— Narendra Modi (@narendramodi) February 9, 2024