Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મોરેશિયસના લોકો દ્વારા ગવાયેલા શ્રી રામ ભક્તિના ભજન અને કથાઓ શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસના લોકો દ્વારા ગવાયેલા શ્રી રામ ભક્તિના ભજન અને કથાઓ શેર કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

મોરેશિયસના અદ્ભુત લોકોએ તેમની પરંપરાઓ જાળવી રાખી છે અને તેમાં કથાઓ અને ભજન દ્વારા રામ ભક્તિનો સમાવેશ થાય છે. આટલા વર્ષો સુધી આટલા ઊંડા સાંસ્કૃતિક મૂળ અને ભક્તિને ખીલતા જોઈને આનંદ થયો. #શ્રીરામભજન

The wonderful people of Mauritius have preserved their traditions and this includes Ram Bhakti through Kathas and Bhajans.

Great to see such deep cultural roots and devotion thriving for so many years. #ShriRamBhajan https://t.co/PKTNBuNAfbhttps://t.co/Qt8w4qMaDY

— Narendra Modi (@narendramodi) January 20, 2024

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com