પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નમિતા અગ્રવાલ દ્વારા ગવાયેલું, સરોજ રથ દ્વારા સંગીતબદ્ધ ભગવાન શ્રી રામનું ઓડિયા ભક્તિ ભજન “અયોધ્યા નગરી નાચે રમણકુ પાઈ” શેર કર્યું છે.
X પોસ્ટમાં પીએમએ કહ્યું;
“ભારતના દરેક ભાગમાં પ્રભુ શ્રી રામ પ્રત્યે ભક્તિ છે. દરેક ભાષામાં પણ તમને તેમને સમર્પિત અનેક ભજનો જોવા મળશે. આવો જ એક પ્રયાસ છે ઓડિયામાં…
#શ્રીરામભજન”
There is devotion towards Prabhu Shri Ram in every part of India. In every language also you’ll find several Bhajans devoted to him. Here is one such effort in Odia… #ShriRamBhajan https://t.co/JCWTudS13O
— Narendra Modi (@narendramodi) January 18, 2024
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com