પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલ સિનેમાના જાણીતા વ્યક્તિત્વ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એમ.જી. રામચંદ્રનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“આજે, તેમની જન્મજયંતિ પર આપણે મહાન એમજીઆરના જીવનને યાદ કરીએ અને તેમની જન્મજયંતિની ઉજવણી કરીએ. તેઓ તમિલ સિનેમાના સાચા આઇકોન અને સ્વપ્નદ્રષ્ટા નેતા હતા. તેમની ફિલ્મો, ખાસ કરીને સામાજિક ન્યાય અને સહાનુભૂતિ પરની ફિલ્મોએ સિલ્વર સ્ક્રીનની બહાર પણ દિલ જીતી લીધા. એક નેતા અને મુખ્ય મંત્રી તરીકે, તેમણે તમિલનાડુની વૃદ્ધિ અને વિકાસ પર કાયમી અસર છોડીને લોકોના કલ્યાણ માટે અથાક કામ કર્યું. તેમના કાર્યો આપણને સતત પ્રેરણા આપે છે.
Today, on his birth anniversary we remember and celebrate the life of the great MGR. He was a true icon of Tamil cinema and a visionary leader. His films, particularly those on social justice and empathy, won hearts beyond the silver screen. As a leader and Chief Minister, he…
— Narendra Modi (@narendramodi) January 17, 2024
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com