Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઈન્ડિયા ટુડે સાથેના ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ટુડે મેગેઝિનને આપેલા તેમના ઈન્ટરવ્યુની લિંક શેર કરી છે.

તેમણે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા તરફના માર્ગ વિશે વાત કરી છે, ‘મોદી ગેરંટીનો અર્થ શું છે અને અન્ય વિષયોની સાથે વૈશ્વિક મુદ્દાઓ વિશે વાત કરી છે.

પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું:

અહીં ઇન્ડિયા ટુડે સાથેનો મારો ઇન્ટરવ્યુ છે, જેમાં હું અમારા ગવર્નન્સ એજન્ડા, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા તરફના માર્ગ, ‘મોદી ગેરંટીનો અર્થ શું છે, વૈશ્વિક મુદ્દાઓ અને અન્ય વિવિધ મુદ્દાઓ વિશે વાત કરું છું.”

YP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com