પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ લલાને આવકારતા સ્વાતિ મિશ્રા દ્વારા ગવાયેલું ભક્તિમય ભજન શેર કર્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આ ભજન મંત્રમુગ્ધ કરનારું છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રી રામ લલાને આવકારવા સ્વાતિ મિશ્રાજીનું આ ભક્તિમય ભજન મંત્રમુગ્ધ કરનારું છે…
#શ્રીરામભજન”
श्री राम लला के स्वागत में स्वाति मिश्रा जी का भक्ति से भरा यह भजन मंत्रमुग्ध करने वाला है…#ShriRamBhajanhttps://t.co/g2u1RhPpqO
— Narendra Modi (@narendramodi) January 3, 2024
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
श्री राम लला के स्वागत में स्वाति मिश्रा जी का भक्ति से भरा यह भजन मंत्रमुग्ध करने वाला है…#ShriRamBhajanhttps://t.co/g2u1RhPpqO
— Narendra Modi (@narendramodi) January 3, 2024