Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આઈએનએસ ઈમ્ફાલ નેવીમાં સામેલ થવાથી ભારત માટે ગર્વની ક્ષણઃ પીએમ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે INS ઇમ્ફાલને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવતા ગર્વ વ્યક્ત કર્યો હતો.

સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતાની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

” આઈએનએસ ઈમ્ફાલને આપણા નૌકાદળમાં સામેલ કરવામાં આવવતા ભારત માટે ગર્વની ક્ષણ છે, જે સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતાનો પુરાવો છે. તે આપણી નૌકાદળની શ્રેષ્ઠતા અને એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રતિક છે. આત્મનિર્ભરતા માટે આ સીમાચિહ્નરૂપમાં સામેલ દરેકને અભિનંદન. અમે સમુદ્ર અને આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે તેવી અમારી સુરક્ષા ચાલુ રાખીશું.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com