Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘સદૈવ અટલ’ મેમોરિયલ ખાતે ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ આપી

પ્રધાનમંત્રીએ ‘સદૈવ અટલ’ મેમોરિયલ ખાતે ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ આપી

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના જન્મદિવસની વર્ષગાંઠ પર સદૈવ અટલમેમોરિયલ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ આપી હતી.

તેમણે આજે સવારે સ્મારક પર તેના ચિત્રો પણ શેર કર્યા.

પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કર્યું:

આજે સવારે સદૈવ અટલ ખાતે અટલજીને શ્રદ્ધાંજલિ આપી.”

YP/JD