Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી વિષ્ણુ દેવ સાઈને છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ શ્રી વિષ્ણુ દેવ સાઈને છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી વિષ્ણુ દેવ સાઈને છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ શ્રી અરુણ સાઓ અને શ્રી વિજય શર્માને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

 પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

छत्तीसगढ़ के मुख्यमंत्री पद की शपथ लेने पर विष्णु देव साय जी और उप मुख्यमंत्री अरुण साव जी एवं विजय शर्मा जी को बहुत-बहुत शुभकामनाएं! मेरा यह दृढ़ विश्वास है कि सांस्कृतिक विरासत से समृद्ध इस राज्य की भाजपा सरकार जन आकांक्षाओं को पूरा करने के लिए निरंतर प्रयासरत रहेगी। प्रदेशवासियों के जीवन में समृद्धि और खुशहाली लाने के लिए डबल इंजन सरकार पूरी तरह से प्रतिबद्ध है। @vishnudsai @ArunSao3”

YP/JD