પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
શ્રી મોદીએ ‘જનજાતિ ગૌરવ દિવસ’ના અવસર પર સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભગવાન બિરસા મુંડાજીને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. આદિવાસી ગૌરવ દિવસના આ ખાસ અવસર પર દેશભરના મારા પરિવારના સભ્યોને શુભેચ્છાઓ.
भगवान बिरसा मुंडा जी को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। देशभर के मेरे परिवारजनों को इस विशेष अवसर से जुड़े जनजातीय गौरव दिवस की ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 15, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
भगवान बिरसा मुंडा जी को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। देशभर के मेरे परिवारजनों को इस विशेष अवसर से जुड़े जनजातीय गौरव दिवस की ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 15, 2023