પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના શુભ અવસર પર દરેકને શુભેચ્છા પાઠવી છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“દેશમાં આપણા પરિવારના તમામ સભ્યોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દરેકને દિવાળીની શુભકામનાઓ! આ વિશેષ તહેવાર દરેકના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને અદ્ભુત સ્વાસ્થ્ય લાવે એવી પ્રાર્થના.”
देश के अपने सभी परिवारजनों को दीपावली की ढेरों शुभकामनाएं।
Wishing everyone a Happy Diwali! May this special festival bring joy, prosperity and wonderful health to everyone’s lives.
— Narendra Modi (@narendramodi) November 12, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com