Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ જાણીતા તેલુગુ અભિનેતા શ્રી ચંદ્ર મોહન ગારુના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા તેલુગુ અભિનેતા શ્રી ચંદ્ર મોહન ગરુના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રી શ્રીX પર પોસ્ટ કર્યું:

જાણીતા તેલુગુ અભિનેતા શ્રી ચંદ્ર મોહન ગારુના નિધનથી ખૂબ જ દુઃખી. તેઓ સિનેમાની દુનિયાના દિગ્ગજ હતા. તેમના શક્તિશાળી પ્રદર્શન અને અનન્ય કરિશ્માએ દર્શકોને પેઢીઓ સુધી મંત્રમુગ્ધ કર્યા. તેમની વિદાય સર્જનાત્મક વિશ્વમાં એક શૂન્યાવકાશ છોડી દે છે જે ભરવાનું મુશ્કેલ હશે. મારા વિચારો તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”

CB/GP/JD