Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ છત્તીસગઢમાં આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ લીધા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના એક જૈન મંદિરમાં દિગંબર જૈન આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ લીધા હતા.

પ્રધાનમંત્રી શ્રીX પર પોસ્ટ કર્યું:

છત્તીસગઢના ડોંગરગઢમાં આવેલ ચંદ્રગિરી જૈન મંદિરમાં આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી.”

CB/GP/JD