પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ચેસ B2 શ્રેણીની ટીમમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કિશન ગાંગોલી, આર્યન જોશી અને સોમેન્દ્રને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“કિશન ગંગોલી, આર્યન જોશી અને સોમેન્દ્રને પુરુષોની ચેસ B2 કેટેગરીની ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ.”
Huge Congratulations to Kishan Gangolli, Aryan Joshi, and Somendra for securing the Bronze Medal in Men’s Chess B2 Category Team. Best wishes to them for their future endeavours. pic.twitter.com/H3AZnWJyxo
— Narendra Modi (@narendramodi) October 28, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Huge Congratulations to Kishan Gangolli, Aryan Joshi, and Somendra for securing the Bronze Medal in Men's Chess B2 Category Team. Best wishes to them for their future endeavours. pic.twitter.com/H3AZnWJyxo
— Narendra Modi (@narendramodi) October 28, 2023