Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 50 મીટર બટરફ્લાય-S7માં બ્રોન્ઝ જીતવા બદલ સુયશ જાધવને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 50 મીટર બટરફ્લાય- S7 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સુયશ જાધવને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“સુયશ જાધવને પુરૂષોની 50 મીટર બટરફ્લાય – S7 ઇવેન્ટમાં અદભૂત બ્રોન્ઝ જીતવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન. તેમણે બતાવ્યું છે કે દ્રઢતા અને જુસ્સો સફળતા તરફ દોરી શકે છે. ભારત ખૂબ જ ખુશ છે.”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com