Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મહિલા સિંગલ્સમાં સુવર્ણ જીતવા બદલ તુલાસીમથી મુરુગેસનને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મહિલા સિંગલ્સ SU5 ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ તુલાસીમાથી મુરુગેસનને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“બેડમિન્ટન મહિલા સિંગલ્સ SU5 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ તુલાસિમાથી મુરુગેસનને અભિનંદન. તેણીની સફળતા દરેક ભારતીયને ગર્વ આપે છે અને આવનારા એથ્લેટ્સને પ્રોત્સાહિત કરશે.”

CB/GP/JD