Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ભાલા ફેંકમાં ગોલ્ડ જીતવા બદલ પ્ર સુંદર સિંહ ગુર્જરને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં જેવલાઇન થ્રો F46 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સુંદર સિંહ ગુર્જરને અભિનંદન પાઠવ્યા હતા.

ગુર્જરના દેખાવને અવિશ્વસનીય ગણાવતા, તેમણે ભવિષ્યના પ્રયત્નો માટે તેને શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

@SundarSGurjar ને જેવલિન થ્રો F46 ઇવેન્ટમાં નોંધપાત્ર ગોલ્ડ મેડલ માટે અભિનંદન. આ એક અવિશ્વસનીય સિદ્ધિ છે. તેના આગળના પ્રયત્નો માટે મારી શુભેચ્છાઓ.”

CB/GP/NP