Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીતવા બદલ શૂટર મનીષ નરવાલને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શૂટર મનીષ નરવાલને એશિયન પેરા ગેમ્સમાં P1 – પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે નરવાલને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ બિરદાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“P1 – પુરૂષોની 10m એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મનીષ નરવાલને ખૂબ ખૂબ અભિનંદન. આ નોંધપાત્ર સિદ્ધિ તેમની અદ્ભુત કૌશલ્ય અને નિશ્ચય દર્શાવે છે.”

CB/GP/JD