સમજૂતી કરારો અને સમજૂતીઓનું આદાન–પ્રદાન કરવામાં આવ્યું
|
પ્રજાસત્તાક ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાનાં ઇન્ફોર્મેશન, કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય વચ્ચે ડિજિટલ પરિવર્તન માટે વસતિનાં ધોરણે અમલીકૃત સફળ ડિજિટલ સોલ્યુશન્સ વહેંચવાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ) |
મહામહિમ નેપે એમ. એનાઉયે, તાન્ઝાનિયાના માહિતી, સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી |
ડો. એસ. જયશંકર, |
|
પ્રજાસત્તાક ભારતની ભારતીય નૌકાદળ અને યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાની તાન્ઝાનિયા શિપિંગ એજન્સી કોર્પોરેશન વચ્ચે વ્હાઇટ શિપિંગ ઇન્ફોર્મેશન વહેંચવા પર ટેકનિકલ સમજૂતી |
મહામહિમ. શ્રી જાન્યુઆરી વાય. માકમ્બા, |
ડો. એસ. જયશંકર, |
|
પ્રજાસત્તાક ભારતની સરકાર અને યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાની સરકાર વચ્ચે વર્ષ 2023-2027 માટે સાંસ્કૃતિક આદાન–પ્રદાન કાર્યક્રમ |
મહામહિમ જાન્યુઆરી વાય. માકમ્બા, |
ડો. એસ. જયશંકર, |
|
તાન્ઝાનિયાની રાષ્ટ્રીય ખેલ પરિષદ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે રમતગમતનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ) |
મહામહિમ એચ.ઈ. શ્રી જાન્યુઆરી વાય. માકમ્બા, |
ડો. એસ. જયશંકર, |
|
પ્રજાસત્તાક ભારતનાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળ જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી તથા તાન્ઝાનિયાનાં તાન્ઝાનિયાનાં તાન્ઝાનિયા ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર વચ્ચે તાન્ઝાનિયામાં ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર (એમઓયુ) |
મહામહિમ પ્રો. કિટિલા એ. મકુમ્બો, |
ડો. એસ. જયશંકર, |
|
કોચીન શિપયાર્ડ લિમિટેડ અને મરીન સર્વિસીસ કંપની લિમિટેડ વચ્ચે દરિયાઈ ઉદ્યોગમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર (એમઓયુ) |
એમ્બ. સુશ્રી અનિસા કે. મબેગા, તાન્ઝાનિયાના ભારત ખાતેના હાઈ કમિશનર |
શ્રી બિનાયા શ્રીકાંત પ્રધાન, તાન્ઝાનિયામાં ભારતનાં હાઈ કમિશનર |
ક્રમ | એમઓયુ/સમજૂતીનું નામ | તાન્ઝાનિયા બાજુથી પ્રતિનિધિ | ભારત તરફથી પ્રતિનિધિ |
---|
CB/GP/JD
Addressing the press meet with President @SuluhuSamia of Tanzania. https://t.co/mmlKN6ioG5
— Narendra Modi (@narendramodi) October 9, 2023
आज का दिन भारत और तंज़ानिया के संबंधों में एक ऐतिहासिक दिन है।
— PMO India (@PMOIndia) October 9, 2023
आज हम अपनी सदियों पुरानी मित्रता को Strategic Partnership के सूत्र में बाँध रहे हैं: PM @narendramodi
भारत और तंज़ानिया आपसी व्यापार और निवेश के लिए एक दूसरे के महत्वपूर्ण पार्टनर्स हैं।
— PMO India (@PMOIndia) October 9, 2023
दोनों पक्ष local currencies में व्यापार बढ़ाने के लिए एक agreement पर काम कर रहे हैं: PM @narendramodi
भारत ने ICT centres, vocational training, defence training, ITEC तथा ICCR scholarships के माध्यम से तंज़ानिया की skill development और capacity building में महत्वपूर्ण योगदान दिया है।
— PMO India (@PMOIndia) October 9, 2023
Water supply,कृषि, स्वास्थ्य, शिक्षा जैसे महत्वपूर्ण क्षेत्रों में मिलकर काम करते हुए हमने…
रक्षा के क्षेत्र में हमने five year roadmap पर सहमति बनाई है।
— PMO India (@PMOIndia) October 9, 2023
इसके माध्यम से military training, maritime cooperation, capacity building, defence industry जैसे क्षेत्रों में नए आयाम जुड़ेंगे: PM @narendramodi
मुझे ख़ुशी है कि तंज़ानिया ने भारत द्वारा G20 समिट में launch की गयी Global Biofuels Alliance से जुड़ने का निर्णय लिया है।
— PMO India (@PMOIndia) October 9, 2023
साथ ही तंज़ानिया द्वारा लिए गए International Big Cat Alliance से जुड़ने के निर्णय से हम big cats के संरक्षण के लिए वैश्विक प्रयासों को सशक्त कर सकेंगे: PM
भारत और तंज़ानिया एकमत हैं कि आतंकवाद मानवता के लिए सबसे गंभीर सुरक्षा खतरा है।
— PMO India (@PMOIndia) October 9, 2023
इस संबंध मे हमने counter-terrorism के क्षेत्र में आपसी सहयोग को बढ़ाने का भी निर्णय लिया है: PM @narendramodi
India and Tanzania are keen to explore new avenues of cooperation in sectors such as education, skill development and IT. At the same time, we want to further deepen linkages in areas like water resources, agriculture and healthcare, where we are working closely at present.
— Narendra Modi (@narendramodi) October 9, 2023
Had an excellent meeting with President @SuluhuSamia. We reviewed the full range of India-Tanzania relations and have elevated our time-tested relation to a Strategic Partnership. The areas of our discussion included trade, commerce and people-to-people linkages. pic.twitter.com/ovGfUyDTa3
— Narendra Modi (@narendramodi) October 9, 2023
Our nations have decided to work together to form a five year roadmap in the defence sector. This will be beneficial for military training, maritime cooperation, capacity building and the defence industry.
— Narendra Modi (@narendramodi) October 9, 2023