Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સ 2022માં પુરુષોની કુસ્તી 86 કિગ્રા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ દીપક પુનિયાને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીપક પુનિયાને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મેન્સ રેસલિંગ 86 કિગ્રા ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

“દીપક પુનિયાનું કેટલું અદ્ભુત પ્રદર્શન! મેન્સ રેસલિંગ 86 કિગ્રા ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન.

તેમનું સમર્પણ અને ભાવના ખરેખર પ્રેરણાદાયી છે અને તેના કારણે આ અદ્ભુત પ્રદર્શન થયું છે.”

CB/GP/JD