Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ મહિલા બોક્સિંગ 57 કિગ્રા ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ બોક્સર પરવીન હુડાને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલા બોક્સિંગ 57 કિગ્રા ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ બોક્સર પરવીન હુડાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ પોસ્ટ કર્યું હતું

બોક્સિંગમાં બીજો મેડલ…

મહિલા બોક્સિંગ 57 કિગ્રા ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ @BoxerHoda ને અભિનંદન. આ મેડલ તેમની મહેનતનું પ્રમાણ છે.

તેના ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ!”

CB/GP/JD