પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PMSVANidhi યોજનાના 50 લાખ લાભાર્થીઓના સીમાચિહ્નની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે PMSVANidhiએ માત્ર શેરી વિક્રેતાઓનું જીવન સરળ બનાવ્યું નથી પરંતુ તેમને સન્માન સાથે જીવવાની તક પણ આપી છે.
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા X પર એક પોસ્ટ શેર કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“આ મહાન સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન! મને સંતોષ છે કે PMSvanidhi યોજનાએ દેશભરના આપણા શેરી વિક્રેતાઓનું જીવન માત્ર સરળ બનાવ્યું નથી, પરંતુ તેમને સન્માન સાથે જીવવાની તક પણ આપી છે.
इस बड़ी उपलब्धि के लिए बहुत-बहुत बधाई! मुझे संतोष है कि #PMSVANidhi योजना से ना सिर्फ देशभर के हमारे रेहड़ी-पटरी वालों का जीवन आसान हुआ है, बल्कि उन्हें सम्मान के साथ जीने का अवसर भी मिला है। https://t.co/tpfKtJdujs
— Narendra Modi (@narendramodi) October 4, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com