Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં મહિલા જેવલિન ઈવેન્ટમાં અન્નુ રાની દ્વારા ગોલ્ડ મેડલની ઉજવણી કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અન્નુ રાનીને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મહિલા જેવલિન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું

“એથ્લેટિક્સમાં બીજું ગોલ્ડ!

એશિયન ગેમ્સમાં મહિલા જેવલિન ઈવેન્ટમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અન્નુ રાની પર ખૂબ જ ગર્વ છે.

આ ગોલ્ડ મેડલે ભારતને ગૌરવ અપાવ્યું છે. તેણી ઉચ્ચ લક્ષ્ય રાખે અને અમને બધાને પ્રેરણા આપે!”

CB/GP/JD