Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સ 2022માં ટેનિસ મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં પ્રાપ્ત ગોલ્ડ મેડલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોહન બોપન્ના અને રુતુજા ભોસલેની મિશ્ર ડબલ્સ જોડીને હંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં ટેનિસ મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ પોસ્ટ કર્યું હતું

“રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેની કેટલી શાનદાર રમત છે. તેઓ ટેનિસ મિક્સ ડબલ્સમાં ભારત માટે પ્રતિષ્ઠિત ગોલ્ડ પરત લાવે છે. તેઓએ નોંધપાત્ર ટીમ ભાવના અને સંકલનનું પ્રદર્શન કર્યું છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.

CB/GP/JD