પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અનંત જીત સિંહ નારુકાને એશિયન ગેમ્સમાં સ્કીટ મેન્સ શૂટિંગ ઈવેન્ટમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
X પોસ્ટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
“અમારા રમતવીરો એશિયન ગેમ્સમાં ઇતિહાસ લખવાનું ચાલુ રાખે છે!
સ્કીટ મેન્સ શૂટિંગ ઈવેન્ટમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતવા બદલ અનંત જીત સિંહ નારુકાને અભિનંદન. કોઈપણ એશિયન ગેમ્સમાં આ ઈવેન્ટમાં ભારત દ્વારા જીતવામાં આવેલો આ પ્રથમ મેડલ છે.
આ સફળતા આવનારી પેઢીઓને પ્રેરણા આપે.”
Our athletes continue to script history at the Asian Games!
Congratulations to Anant Jeet Singh Naruka for winning a historic Silver Medal in the Skeet Men’s Shooting event. This is the first ever medal won by India in this event in any Asian Games.
May this success inspire… pic.twitter.com/rgKEte32rX
— Narendra Modi (@narendramodi) September 27, 2023
CB/GP/JD