પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના લેખના માધ્યમથી સ્વીકાર્યું છે કે નારી શક્તિ વંદન કાયદો નીતિ અને કાયદા નિર્માણમાં મહિલાઓની ભાગીદારીમાં મુખ્ય અવરોધને દૂર કરીને સમાવેશી શાસનના નવા યુગની શરૂઆત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા X પર મૂકાયેલી પોસ્ટ શેર કરતાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:
“કેન્દ્રીય ગૃહમંત્રી, શ્રી અમિત શાહ તાજેતરમાં પસાર થયેલ નારી શક્તિ વંદન અધિનિયમ કેવી રીતે સમાવિષ્ટ શાસનના નવા યુગની શરૂઆત કરે છે તે સમજાવે છે.”
Union Home Minister, Shri @AmitShah elaborates how the recently passed Nari Shakti Vandan Adhiniyam ushers in a new era of inclusive governance. https://t.co/0N5U06H1ZO
— PMO India (@PMOIndia) September 25, 2023
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com