પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતી નિમિત્તે ભગવાન વિશ્વકર્માને નમન કર્યા.
X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભગવાન વિશ્વકર્માને ભાવાંજલિ. તેમના આશીર્વાદ આપણને બધાને સમર્પણ અને દક્ષતા સાથે વિશ્વને નવીનતા લાવવા અને આકાર આપવા માટે પ્રેરણા આપે.”
A tribute to Bhagwan Vishwakarma.
May His blessings inspire us all to innovate and shape the world with dedication and dexterity. pic.twitter.com/V41zFlXut1
— Narendra Modi (@narendramodi) September 17, 2023
CB/GP/JD