Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશન અપનાવવાથી ઈતિહાસ રચાયો છે: પ્રધાનમંત્રી શ્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશન સ્વીકારવાની પ્રશંસા કરી છે અને તમામ સાથી G20 સભ્યોનો તેમના સમર્થન અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો છે.

નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશનની ડિજિટલ નકલ શેર કરતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશનને અપનાવવા સાથે ઇતિહાસ રચાયો છે. સર્વસંમતિ અને ભાવનામાં સંયુક્ત, અમે વધુ સારા, વધુ સમૃદ્ધ અને સુમેળભર્યા ભવિષ્ય માટે સહયોગથી કામ કરવાનો સંકલ્પ કરીએ છીએ. તમામ સાથી G20 સભ્યોનો તેમના સમર્થન અને સહકાર બદલ હું આભાર માનું છું.”

CB/GP/JD