Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રતિભા દર્શાવવા અને સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લેવા માટે સંસદીય સાંસ્કૃતિક કાર્યક્રમ એક સારી પહેલ છેઃ પ્રધાનમંત્રી શ્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંસદીય સાંસ્કૃતિક કાર્યક્રમ એ એક સારી પહેલ છે જ્યાં વિવિધ સંસદીય ક્ષેત્રના લોકોને તેમની પ્રતિભા દર્શાવવાની અને સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લેવાની તક મળે છે. શ્રી મોદીએ બધાને આમાં સામેલ સહભાગીઓને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

सांसद सांस्कृतिक कार्यक्रम एक अच्छी पहल है, जहां अलग-अलग संसदीय क्षेत्र के लोगों को अपनी प्रतिभा दिखाने और सांस्कृतिक उत्सव में भागीदारी का अवसर मिलता है। आजकल भाजपा के सांसद इसके आयोजन में जोर-शोर से जुटे हैं। इसी कड़ी में मैंने भी अपनी काशी में एक विनम्र प्रयास किया है। मेरा आप सभी से आग्रह है कि इसमें शामिल प्रतिभागियों का जरूर उत्साहवर्धन करें।”

CB/GP/JD